શીખવા ની સમજ આપણી લાયકાત પ્રમાણે નહિ પણ આપણી આતુરતા પર નિર્ભર છે સાહેબ બાકી બધાજ શીખે છે પણ સફળતા એનેજ મળે છે જે સાબિત કરવા માટે તત્પર છે ને જે ઝમઝુમી રહ્યા છે આ સાબિત કરનાર ની સંખ્યા વિશ્વમાં કેટલી છે એ સાબિત કરવું જ હોય તો રોજ 10 ને મળી ને જાણો એમના જીવન માં શું ગોલ છે તો જો તમને 3 થી 4 મળશે ને તો મહિના ના
120 X12 વર્ષ નાં =1440 ભારત ની આબાદી સાથે % સાથે divide ભી કરશો ને તો ભી 10% થી વધારે નહિ હોય આવું એક સર્વે આપણી સમકક્ષ ઈલેકશન ના સમય પર આવા સર્વે થતાં હોય છે જે એવી રીતે આપણી સમક્ષ રજૂ કરતાં હોય છે 4થી5 લાખ નાગરિક કોને મળીને ભારત ના ભાવિ સરકાર નું ભવિષ્ય પણ નક્કી થઈ જતું હોય છે ને આ તો કાબલિયત ની વાત થાય છે તો વિચારો કે 140 કરોડ ની આબાદી માં પણ અબજો ની સંખ્યા માં ભારતીય ઉદ્યોગપતિ ની સંખ્યા પણ પોઇન્ટ માંજ calculate થાય છે વિચારવા જેવું છે સાહેબ ભણતર માટે શીખવનાર ની સ્કૂલ તો ગણી છે પણ લાયકાત ની જિજ્ઞાસા જગાડનાર ગુરુ છે ક્યાં જે ભી લાયકાત ઊભી કરવા માં આવે છે ને નોકરિયાત વાડી હોય છે નોકરી આપનાર 100 વિદ્યાર્થી પણ પોતાના હાથ નીચે ઊભા નથી કરી શકતા આજ નાં ગુરુઓ તો બોલો ક્યાંથી ઊભા થાય
જીવન માં ભણતર ની સાથે પોતાની અંદર આતુરતા ને સતત જગાડી રાખો અને જેટલું બને એટલું શીખો નહિતર એક દિવસ એવો આવશે ને આજ આતુરતા કાબલિયત ને પોતાની અદર જાગડવા માટે મોટીવેશન ના class લેવા નો વારો આવે એમાં કોઈ ખોટું પણ નથી પણ એક વાત છે જે ભણતર ના સમય જાગવી જોઈયે એ આતુરતા ખોવાઈ ગઈ હવે નિર્ણય કરવો પડે આપડા બાળક ની અંદર આતુરતા ની જ્યોત જગાડો તોજ જીવન ની ખરી પરીક્ષા માં જ્યારે પોતાની લાયકાત સાબિત કરવા જે ભી ફિલ્ડ માં ઉતરે ને એના હુનર ની કદર થાય ત્યારે એની અંદર એક જ વાત યાદ આવી જોઈએ હું હજી સરસ કરી સકું એમ છું એજ આતુરતા ......... જ છે જે માનવી માં સતત જીવત રહી શકે છે
DBM પ્રસ્તુતિ
.jpeg)