-->

Followers

Tuesday, October 10, 2023

આતુરતા

 આતુરતા


શીખવા ની સમજ આપણી લાયકાત પ્રમાણે નહિ પણ આપણી આતુરતા પર નિર્ભર છે સાહેબ બાકી બધાજ શીખે છે પણ સફળતા એનેજ મળે છે જે સાબિત કરવા માટે તત્પર છે ને જે ઝમઝુમી રહ્યા છે  આ સાબિત કરનાર ની  સંખ્યા વિશ્વમાં  કેટલી છે એ સાબિત કરવું જ હોય તો રોજ 10 ને મળી ને જાણો એમના જીવન માં શું ગોલ છે તો જો તમને 3 થી 4 મળશે ને તો મહિના ના 

120 X12  વર્ષ  નાં =1440 ભારત ની આબાદી સાથે % સાથે divide ભી કરશો ને  તો ભી 10% થી વધારે નહિ હોય  આવું એક સર્વે આપણી સમકક્ષ ઈલેકશન ના સમય પર આવા સર્વે થતાં હોય છે જે એવી રીતે આપણી સમક્ષ રજૂ કરતાં હોય છે 4થી5 લાખ નાગરિક કોને  મળીને  ભારત ના ભાવિ સરકાર નું ભવિષ્ય પણ નક્કી થઈ જતું હોય છે ને આ તો કાબલિયત ની વાત થાય છે   તો વિચારો કે 140 કરોડ ની આબાદી માં પણ અબજો ની સંખ્યા માં ભારતીય ઉદ્યોગપતિ ની સંખ્યા પણ પોઇન્ટ માંજ calculate થાય છે વિચારવા જેવું છે સાહેબ ભણતર માટે શીખવનાર ની સ્કૂલ તો ગણી છે પણ લાયકાત ની જિજ્ઞાસા  જગાડનાર ગુરુ છે ક્યાં જે ભી લાયકાત ઊભી કરવા માં આવે છે ને નોકરિયાત વાડી હોય છે  નોકરી આપનાર  100 વિદ્યાર્થી પણ પોતાના હાથ નીચે ઊભા નથી કરી શકતા આજ નાં ગુરુઓ  તો બોલો ક્યાંથી ઊભા થાય 

જીવન માં ભણતર ની સાથે પોતાની અંદર આતુરતા ને સતત જગાડી રાખો અને જેટલું બને એટલું શીખો નહિતર એક દિવસ એવો આવશે ને આજ આતુરતા કાબલિયત ને  પોતાની અદર  જાગડવા માટે મોટીવેશન ના class લેવા નો વારો આવે  એમાં કોઈ ખોટું પણ નથી  પણ એક વાત છે જે ભણતર ના સમય જાગવી જોઈયે એ  આતુરતા ખોવાઈ  ગઈ હવે નિર્ણય કરવો પડે આપડા બાળક ની અંદર આતુરતા ની જ્યોત  જગાડો  તોજ  જીવન ની ખરી પરીક્ષા માં જ્યારે પોતાની લાયકાત સાબિત કરવા  જે ભી ફિલ્ડ માં ઉતરે ને એના હુનર ની કદર થાય ત્યારે એની અંદર એક જ વાત યાદ આવી જોઈએ હું હજી સરસ કરી  સકું એમ છું એજ આતુરતા  ......... જ છે જે માનવી માં સતત જીવત રહી શકે છે 


DBM પ્રસ્તુતિ

No comments:

राजनीती बदल रही है साथ ही मेरे भारतवासीभी बदल रहे है

राजनीती बदल रही है  साथ ही  मेरे भारतवासीभी  बदल रहे है  मोदी जी  डर गया है अब राहुलजी ने राजनीति सीखली है अच्छी बात है कोई भी अपनी पार्टी क...